કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં કઈ આંતરરાષ્ટ્રીય સસ્થાએ પૃથ્વીના પાણીના સર્વે માટે આંતરરાષ્ટ્રીય મિશન શરૂ કર્યું ? NASA BAR DRDO ISRO NASA BAR DRDO ISRO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ક્યા દેશમાં સ્થિત મૌના લોવા જ્વાળામુખી ફાટી નીકળ્યો ? હોંગકોંગ જર્મની કેનેડા અમેરિકા હોંગકોંગ જર્મની કેનેડા અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) વિજય દિવસ ક્યારે મનાવાય છે ? 15 ડિસેમ્બર 13 ડિસેમ્બર 14 ડિસેમ્બર 16 ડિસેમ્બર 15 ડિસેમ્બર 13 ડિસેમ્બર 14 ડિસેમ્બર 16 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) કાઝીરંગા પ્રોજેક્ટ અંગે ભારત ક્યા દેશ સાથે સહયોગ કરી રહ્યું છે ? ઈઝરાયેલ ફ્રાન્સ ઓસ્ટ્રેલિયા અમેરિકા ઈઝરાયેલ ફ્રાન્સ ઓસ્ટ્રેલિયા અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ભૂપેન્દ્ર પટેલ કઈ બેઠક પરથી ચૂંટાઈ આવ્યા છે ? ઘાટલોડિયા માણસા દહેગામ મજૂરા ઘાટલોડિયા માણસા દહેગામ મજૂરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ક્યા દેશે આરબ જગતનું પ્રથમ ચંદ્ર માટે રાશિદ રોવર લૉન્ચ કર્યું ? ઈરાન UAE સાઉદી અરેબિયા કતાર ઈરાન UAE સાઉદી અરેબિયા કતાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP