કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં ભારતની પ્રથમ હોટ એર બલૂન વન્યપ્રાણી સફારી કયા રાજ્યમાં શરૂ કરવામાં આવી ?

પશ્ચિમ બંગાળ
આસામ
મિઝોરમ
મધ્ય પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં ઇન્ડિયા માઈગ્રેશન નાઉ દ્વારા જારી ઇન્ટરસ્ટેડ માયગ્રન્ટ પોલિસી ઈન્ડેક્સ (IMPEX)માં પ્રથમ ક્રમ કયા રાજ્ય મેળવ્યો ?

દિલ્હી
આંધ્ર પ્રદેશ
રાજસ્થાન
કેરળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં કલામ-5 નામના સોલિડ પ્રોપલ્શન એન્જિનનું સફળતાપૂર્વક પરીક્ષણ કરનારી ભારતની પ્રથમ ખાનગી કંપની કઈ બની ?

બિલ્લાટ્રિકસ એરોસ્પેસ પ્રા.લિ.
મનસ્તુ સ્પેસ ટેક્નોલોજીસ પ્રા.લિ.
સ્કાયરૂટ એરોસ્પેસ
ધ્રુવ સ્પેસ પ્રા.લિ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં જીનીવા સ્થિત આંતર સંસદીય સંઘના એક્સટર્નલ ઓડીટર તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ?

ગિરીશચંદ્ર મુર્મુ
ક્રિષ્નામૂર્તિ સુબ્રમણ્યમ
નિર્મલા સીતારામન
શક્તિકાન્ત દાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં ખગોળીય ક્ષેત્રોમાં વૈજ્ઞાનિક અને ટેકનિકલ સહયોગ સાધવા કયા દેશે ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ એસ્ટ્રોફિઝિક્સ (IIA), બેંગલુરુ સાથે MoU પર હસ્તાક્ષર કર્યા ?

રશિયા
ઇઝરાયેલ
બ્રાઝિલ
સ્પેન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
એપ્રિલથી સપ્ટેમ્બર 2020 દરમિયાન ભારતમાં સૌથી વધુ સીધું વિદેશી રોકાણ (FDI) કરનાર દેશ કયો હતો ?

સિંગાપુર
મોરેશિયસ
UAE
અમેરિકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP