કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
ગતિશક્તિ યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ તરીકે કોની નિમણૂક કરવામાં આવી ?

જ્યોતિરાદિત્ય સિંધિયા
અશ્વિની વૈષ્ણવ
અમિત શાહ
રાજનાથસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
પ્રથમ ટ્રાઈબલ વિન્ટર ફેસ્ટિવલનું આયોજન ક્યા કરાયું હતું ?

સિક્કિમ
જમ્મુ કાશ્મીર
લદાખ
હિમાચલ પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
તાજેતરમાં ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ?

શંકર ચૌધરી
જીજ્ઞેશ મેવાણી
જેઠાભાઈ ભરવાડ
ડૉ.નીમાબેન આચાર્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
મેરિયમ વેબસ્ટરે વર્ડ ઓફ ધ યર તરીકે ક્યો શબ્દ ઘોષિત કર્યો ?

ગેસલાઈટિંગ
મૂનલાઈટિંગ
સનલાઈટિંગ
પર્માક્રાઈસિસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP