કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં ઔદ્યોગિક કામદારો માટે ગ્રાહક ભાવ સૂચકાંકની નવી શ્રેણી રજૂ કરવામાં આવી હતી. તે અંતર્ગત કયા વર્ષને બેઝ વર્ષ ગણવામાં આવશે ?
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
1981માં ભારતમાંથી સૌપ્રથમ વખત કયા બે સ્થળોનો રામસર સાઈટ તરીકે સમાવેશ કરવામાં આવ્યો હતો ? 1. સુંદરવન વેટલેન્ડ 2. ચિલ્કા સરોવર 3. સાંભર સરોવર 4. કેવલાદેવ નેશનલ પાર્ક