કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ક્યા દેશમાં બોમ્બ સાયક્લોને તબાહી મચાવી છે ? અમેરિકા કેનેડા આપેલ બંને એક પણ નહીં અમેરિકા કેનેડા આપેલ બંને એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ભારત સરકારની કઈ સંસ્થાએ 'વન વીક વન લેબોરેટરી' રાષ્ટ્રવ્યાપી અભિયાન શરૂ કરવાની જાહેરાત કરી ? CSIR DPIIT ISRO DRDO CSIR DPIIT ISRO DRDO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમ ક્યા આવેલું છે ? નવી દિલ્હી વારાણસી મુંબઈ બેંગલુરુ નવી દિલ્હી વારાણસી મુંબઈ બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ભારતીય સૈન્યના આગામી એન્જિનિયર ઈન ચીફ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? જનરલ કે.એસ.થિમય્યા જનરલ અરવિંદ વાલિયા જનરલ જે.એન. ચૌધરી જનરલ સર રોય બુચર જનરલ કે.એસ.થિમય્યા જનરલ અરવિંદ વાલિયા જનરલ જે.એન. ચૌધરી જનરલ સર રોય બુચર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ગ્લોબલ ટેકનોલોજી સમિટ 2022 ક્યા યોજાઈ હતી ? પુણે બેંગલુરુ ચેન્નાઈ નવી દિલ્હી પુણે બેંગલુરુ ચેન્નાઈ નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) કિસાન ડ્રોન માટે DGCAનું ડબલ સર્ટિફિકેશન પ્રાપ્ત કરનારી પ્રથમ ડ્રોન કંપની કઈ બની ? ઈનરકોમ્પ સોલ્યુશન્સ જનરલ એરોનોટિક્સ ગરૂડ એરોસ્પેસ ટેકઈગલ ઈનોવેશન્સ ઈનરકોમ્પ સોલ્યુશન્સ જનરલ એરોનોટિક્સ ગરૂડ એરોસ્પેસ ટેકઈગલ ઈનોવેશન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP