કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કયા શહેરમાં દેશની પ્રથમ ડ્રાઇવર રહિત મેટ્રો ટ્રેનનું ઉદ્દઘાટન કર્યું ?

દિલ્હી
મુંબઈ
અમદાવાદ
બેંગલુરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં ભારતનો પ્રથમ કન્વજૅન્સ પ્રોજેક્ટ શરૂ કરવા ગોવા સરકારે કઈ કંપની સાથે MOU પર હસ્તાક્ષર કર્યા છે ?

ભારતીય રેલ બીજલી કોર્પોરેશન
એનર્જી એફિસિયન્સી સર્વિસીઞ લિમિટેડ
સર્ટીફીકેશન એન્જિનિયર્સ ઇન્ટરનેશનલ લિમિટેડ
કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
સોન નદી ઉપર કોઈલવર બ્રિજનું નિર્માણ કયા રાજ્યમાં કરવામાં આવેલ છે ?

ઉત્તર પ્રદેશ
મધ્ય પ્રદેશ
બિહાર
ઝારખંડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં ઓહ મિઝોરમ પુસ્તક કોણે બહાર પાડ્યું છે ?

આમાંથી કોઈ નહિ
વેંકૈયા નાયડુ
પિયુષ ગોયલ
નરેન્દ્ર મોદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં કયા દેશે દુનિયાની સૌથી મોટી એર લોન્ચ્ડ મિસાઈલ CH-AS-X-13નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું ?

ચીન
અમેરિકા
ઇઝરાયેલ
રશિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં કયા આંતરરાષ્ટ્રીય સંસ્થાએ મેઘાલયમાં પાવર ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કને આધુનિક બનાવવા માટે 132.8 મિલિયન ડોલરની લોન મંજૂર કરી ?

ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ(IMF)
એશિયા ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેન્ક(AIIB)
એશિયન ડેવલોપમેન્ટ બેન્ક
વર્લ્ડ બેંક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP