કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) કાપડ મંત્રાલય દ્વારા સાડી મહોત્સવ 'વિરાસત'નું આયોજન ક્યા કરાયું હતું ? અમદાવાદ મુંબઈ નવી દિલ્હી જયપુર અમદાવાદ મુંબઈ નવી દિલ્હી જયપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ક્યા રાજ્યે દષ્ટિહિનતા નિયંત્રણ માટે નીતિ લાગુ કરી ? રાજસ્થાન આંધ્ર પ્રદેશ મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન આંધ્ર પ્રદેશ મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ઉત્કર્ષ 2.0 પહેલ કઈ સંસ્થા/મંત્રાલયની છે ? SEBI નાણાં મંત્રાલય NITI આયોગ RBI SEBI નાણાં મંત્રાલય NITI આયોગ RBI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા રાજ્યમાં ડૉ.શ્યામાપ્રસાદ મુખરજી નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વોટર એન્ડ સેનિટેશન (DSPM-NIWAS)નું ઉદ્ઘાટન કર્યું ? પ.બંગાળ રાજસ્થાન આંધ્ર પ્રદેશ ઓડિશા પ.બંગાળ રાજસ્થાન આંધ્ર પ્રદેશ ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ભારત બાંગ્લાદેશ મૈત્રી પાઈપલાઈન પ્રોજેક્ટ ભારતના ક્યા રાજ્યના સિલીગુડી અને બાંગ્લાદેશના દિનાજપુર જિલ્લાના પાર્વતીપુરને જોડશે ? પ.બંગાળ મેઘાલય આસામ ત્રિપુરા પ.બંગાળ મેઘાલય આસામ ત્રિપુરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ભારત ક્યા દેશની સ્પેશિયલ ફોર્સીસ સાથે પ્રથમ વખત કવાયત યોજશે ? ન્યૂઝિલેન્ડ ઈજિપ્ત ઓસ્ટ્રિયા ઇથોપિયા ન્યૂઝિલેન્ડ ઈજિપ્ત ઓસ્ટ્રિયા ઇથોપિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP