કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ક્યા દેશના ચેસ ખેલાડી મેગ્નસ કાર્લસને વર્લ્ડ રેપિડ અને વર્લ્ડ બ્લિટ્ઝ ચેસ ખિતાબ બંને જીત્યા ? રશિયા નોર્વે UK ફ્રાન્સ રશિયા નોર્વે UK ફ્રાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. ઈન્ડિયા ઈન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલનું આયોજન ભોપાલ (મ.પ્ર.)માં કરવામાં આવ્યું. એક પણ નહીં આપેલ બંને તેની થીમ Marching Towards Amritkaal with Science, Technology and Innovation છે. ઈન્ડિયા ઈન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલનું આયોજન ભોપાલ (મ.પ્ર.)માં કરવામાં આવ્યું. એક પણ નહીં આપેલ બંને તેની થીમ Marching Towards Amritkaal with Science, Technology and Innovation છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ક્યા દેશના વૈજ્ઞાનિકોએ નવી જળ શુદ્ધિકરણ સિસ્ટમ વિકસાવી, જે માઈક્રોપ્લાસ્ટિકને ઝડપથી અને અસરકારક રીતે ફિલ્ટર કરી શકે છે ? અમેરિકા દ.કોરિયા જાપાન ભારત અમેરિકા દ.કોરિયા જાપાન ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) 23મી નેશનલ સ્કાય ચેમ્પિયનશિપમાં કોણે ગોલ્ડ મેડલ જીત્યો ? અનાહતસિંહ ફલક મુમતાઝ સ્વસ્તિસિંહ ચાહત અરોરા અનાહતસિંહ ફલક મુમતાઝ સ્વસ્તિસિંહ ચાહત અરોરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) G20 ઈન્ડિયા પ્રેસિડેન્સી હેઠળ G20 ઈન્ફ્રાસ્ટ્રક્ચર વર્કિંગ ગ્રૂપ (IGW)ની પ્રથમ બેઠક ક્યા શહેરમાં યોજાશે ? ચેન્નાઈ પુણે સુરત અજમેર ચેન્નાઈ પુણે સુરત અજમેર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. ભારત સરકારે ભારતને ગ્રીન હાઈડ્રોજન ઉત્પાદન માટેના વૈશ્વિક કેન્દ્ર બનાવવાના લક્ષ્ય સાથે નેશનલ ગ્રીન હાઈડ્રોજન મિશનની ઘોષણા કરી છે. આપેલ બંને એક પણ નહીં નેશનલ ગ્રીન હાઈડ્રોજન મિશનનું લક્ષ્ય 2030 સુધીમાં પ્રતિ વર્ષ 5 મિલિયન મેટ્રિક ટન હાઈડ્રોજનની ઉત્પાદન ક્ષમતા હાંસલ કરવાનું છે. ભારત સરકારે ભારતને ગ્રીન હાઈડ્રોજન ઉત્પાદન માટેના વૈશ્વિક કેન્દ્ર બનાવવાના લક્ષ્ય સાથે નેશનલ ગ્રીન હાઈડ્રોજન મિશનની ઘોષણા કરી છે. આપેલ બંને એક પણ નહીં નેશનલ ગ્રીન હાઈડ્રોજન મિશનનું લક્ષ્ય 2030 સુધીમાં પ્રતિ વર્ષ 5 મિલિયન મેટ્રિક ટન હાઈડ્રોજનની ઉત્પાદન ક્ષમતા હાંસલ કરવાનું છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP