કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ક્યા શહેરમાં સંવિધાન પાર્ક, મયૂર સ્તંભ તથા રાષ્ટ્રીય ધ્વજ પોસ્ટનું ઉદ્ઘાટન કર્યું ? અમદાવાદ નવી દિલ્હી જયપુર મુંબઈ અમદાવાદ નવી દિલ્હી જયપુર મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ભારતના ચૂંટણી આયોગે કઈ શ્રેણીના લોકો માટે રિમોટ ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (RVM)નું પ્રોટોટાઇપ વિકસિત કર્યું છે ? 80 વર્ષથી વધુ વય ધરાવતા લોકો દિવ્યાંગ લોકો ઘરેલુ પ્રવાસી શ્રમિકો નોન રેસિડેન્ટ ઈન્ડિયન્સ (NRI) 80 વર્ષથી વધુ વય ધરાવતા લોકો દિવ્યાંગ લોકો ઘરેલુ પ્રવાસી શ્રમિકો નોન રેસિડેન્ટ ઈન્ડિયન્સ (NRI) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) સ્થાનિક રીતે સદાંગમન તરીકે જાણીતી બતકની દુર્લભ પ્રજાતિ ગ્રેટર સ્કૂપ 94 વર્ષ બાદ ક્યા રાજ્યના વિષ્ણુપુર જિલ્લામાં સ્થિત લોટક સરોવરમાં જોવા મળી ? મેઘાલય મણિપુર મધ્ય પ્રદેશ આંધ્ર પ્રદેશ મેઘાલય મણિપુર મધ્ય પ્રદેશ આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) કઈ સંસ્થા સરકારી શાળાઓમાં ભણતી 750 શાળાની છોકરીઓ દ્વારા બનાવવામાં આવેલ કિડ્ઝ ઈન્ડિયા સેટેલાઈટ લૉન્ચ કરશે ? ISRO NASA SpaceX JAXA ISRO NASA SpaceX JAXA ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ન્યૂયોર્ક ફિલ્મ ક્રિટિક્સ સર્કલમાં બેસ્ટ ડાયરેક્ટરનો એવોર્ડ કોને મળ્યો ? કરણ જોહર એસ.એસ. રાજામૌલી વિશાલ ભારદ્વાજ રાજકુમાર હિરાણી કરણ જોહર એસ.એસ. રાજામૌલી વિશાલ ભારદ્વાજ રાજકુમાર હિરાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) કઈ કંપનીએ ભારતનું પ્રથમ 5G – સક્ષમ ડ્રોન વિકસાવ્યું ? IG ડ્રોન્સ તેજા એરોસ્પેસ & ડાયનામિક્સ સ્કાયલાર્ક ડ્રોન્સ ગરૂડા એરોસ્પેસ IG ડ્રોન્સ તેજા એરોસ્પેસ & ડાયનામિક્સ સ્કાયલાર્ક ડ્રોન્સ ગરૂડા એરોસ્પેસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP