કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023)
બેલી સસ્પેન્શન બ્રિજનું ઉદ્ઘાટન ક્યા રાજ્ય /કેન્દ્રશાસિત પ્રદેશમાં કરાયું ?

હિમાચલ પ્રદેશ
ઉત્તરાખંડ
જમ્મુ કાશ્મીર
લદાખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023)
તાજેતરમાં કલાનિશ્નકોવ AK-203 એસોલ્ટ રાઈફલનું ઉત્પાદન જ્યાં શરૂ થયું તે કોરવા ઓર્ડનન્સ ફેક્ટરી ક્યા આવેલી છે ?

મધ્ય પ્રદેશ
ઉત્તર પ્રદેશ
અરુણાચલ પ્રદેશ
હિમાચલ પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023)
તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશે BS-3 પેટ્રોલ અને BS-4 ડીઝલ ફોર વ્હીલ ચલાવવા પર અસ્થાયી પ્રતિબંધ લાગડ્યો ?

ચંડીગઢ
મહારાષ્ટ્ર
દિલ્હી
પુડુચેરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023)
સિયાચિનની કુમાર પોસ્ટ પર સક્રિય રીતે તહેનાત થનારા પ્રથમ મહિલા અધિકારી કોણ છે ?

કેપ્ટન શિવાની ઝા
કેપ્ટન પ્રીતિ શર્મા
કેપ્ટન પ્રિયંકા મિશ્રા
કેપ્ટન શિવ ચૌહાણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP