Loading [Contrib]/a11y/accessibility-menu.js

કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023)
21 જાન્યુઆરીના રોજ નીચેના પૈકી ક્યા રાજ્યનો સ્થાપના દિવસ અથવા રાજ્યત્વ દિવસ મનાવાય છે ?

આપેલ તમામ
મણિપુર
ત્રિપુરા
મેઘાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023)
તાજેતરમાં ક્યા બે દેશો વચ્ચે MAREX 2023 અભ્યાસનું આયોજન કરવામાં આવ્યું ?

શ્રીલંકા અને ચીન
અમેરિકા અને શ્રીલંકા
અમેરિકા અને જાપાન
ચીન અને બાંગ્લાદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP