કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ક્યા શહેરમાં પરંપરાગત ‘ચેરચેરા' મહોત્સવ મનાવાયો ? હૈદરાબાદ (તેલંગાણા) નાગપુર (મહારાષ્ટ્ર) રાયપુર (છત્તીસગઢ) રાઉરકેલા (ઓડિશા) હૈદરાબાદ (તેલંગાણા) નાગપુર (મહારાષ્ટ્ર) રાયપુર (છત્તીસગઢ) રાઉરકેલા (ઓડિશા) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) 5મી ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ 2022નો મેસ્કોટ શું છે ? મોગલી આશા (માદા ચિતા) એક પણ નહીં આપેલ બંને મોગલી આશા (માદા ચિતા) એક પણ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ઉત્તર ભારતના સૌથી મોટા ફ્લોર્ટિંગ સોલાર પ્રોજેક્ટનું ઉદ્ઘાટન ક્યા શહેરમાં કરાયું ? લેહ દેહરાદૂન નોઈડા ચંડીગઢ લેહ દેહરાદૂન નોઈડા ચંડીગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) જયપુર લિટરેચર ફેસ્ટિવલ 2023નું આયોજન ક્યા કરાયું હતું ? નવી દિલ્હી ઉદયપુર જયપુર દેહરાદૂન નવી દિલ્હી ઉદયપુર જયપુર દેહરાદૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ક્લોરોફ્લોરો કાર્બન્સ (CFCs) પર પ્રતિબંધ મૂકવા માટે 1987માં હસ્તાક્ષર કરાયેલ આંતરરાષ્ટ્રીય કરારનું નામ શું છે ? પેરિસ કરાર મોન્ટ્રીયલ પ્રોટોકોલ શિકાગો કારાર ક્યોટો પ્રોટોકોલ પેરિસ કરાર મોન્ટ્રીયલ પ્રોટોકોલ શિકાગો કારાર ક્યોટો પ્રોટોકોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) 382 મેગાવોટનો સુન્ની ડેમ હાઈડ્રોઈલેક્ટ્રિક પ્રોજેક્ટ ક્યા રાજ્ય સાથે સંબંધિત છે ? હિમાચલ પ્રદેશ પ.બંગાળ તમિલનાડુ ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ પ.બંગાળ તમિલનાડુ ઉત્તરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP