કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ કિલાઉઆ જ્વાળામુખી ક્યા દેશમાં સ્થિત છે ? કંબોડિયા અમેરિકા જાપાન ઈન્ડોનેશિયા કંબોડિયા અમેરિકા જાપાન ઈન્ડોનેશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) કઈ સંસ્થા ફૂડ પ્રાઈસ ઈન્ડેક્સ (FPI) પ્રકાશિત કરે છે ? વર્લ્ડ બેંક FAO UNDP UNICFF વર્લ્ડ બેંક FAO UNDP UNICFF ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરના અહેવાલ અનુસાર, ભારત ક્યા વર્ષ સુધીમાં વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે ? 2037 2047 2030 2035 2037 2047 2030 2035 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) વિશ્વ હિન્દી દિવસ ક્યારે મનાવાય છે ? 8 જાન્યુઆરી 6 જાન્યુઆરી 9 જાન્યુઆરી 10 જાન્યુઆરી 8 જાન્યુઆરી 6 જાન્યુઆરી 9 જાન્યુઆરી 10 જાન્યુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા શહેરમાં ચિત્તરંજન રાષ્ટ્રીય કેન્સર સંસ્થાના બીજા કેમ્પસનું ઉદ્ઘાટન કર્યું ? નાગપુર સુરત કોલકાતા લખનૌ નાગપુર સુરત કોલકાતા લખનૌ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ભારતનો પ્રથમ કોલ ગેસિફિકેશન આધારિત તલચર ફર્ટિલાઈઝર પ્લાન્ટ વર્ષ 2024 સુધીમાં ક્યા રાજ્યમાં સ્થપાશે ? ઓડિશા નાગાલેન્ડ છત્તીસગઢ મહારાષ્ટ્ર ઓડિશા નાગાલેન્ડ છત્તીસગઢ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP