કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023)
83મી અખિલ ભારતીય પ્રિસાઈડિંગ ઓફિસર્સ (એસેમ્બલી સ્પીકર્સ) કોન્ફરન્સ ક્યા શહેરમાં યોજાશે ?

જયપુર
દિલ્હી
પટના
ફરીદાબાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023)
ભારતી એરટેલ ક્યા શહેરમાં હાઈપરસ્કેલ ડેટા સેન્ટર સ્થાપવા માટે રૂ.2000 કરોડનું રોકાણ કરી રહી છે ?

વિશાખાપટ્ટનમ
જયપુર
હૈદરાબાદ
નાગપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP