કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023)
સર્બાનંદ સોનોવાલે ક્યા શહેરમાં લોજિસ્ટિક્સ, વોટરવેઝ અને કોમ્યુનિકેશન સ્કૂલનું ઉદ્ઘાટન કર્યું ?

ચેન્નાઈ
અમદાવાદ
હજીરા
અગરતલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023)
ભારતનું પ્રથમ 3X પ્લેટફોર્મ વિન્ડ ટર્બાઈન જનરેટર (WTG) ક્યા રાજ્યમાં સ્થાપવામાં આવ્યું ?

તમિલનાડુ
કર્ણાટક
આંધ્ર પ્રદેશ
કેરળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023)
મેટાવર્સમાં પ્રવેશ કરનારું પ્રથમ રાષ્ટ્રીય સ્પોર્ટ્સ ફેડરેશન ક્યું બન્યું ?

BCCI
એકપણ નહીં
હૉકી ઈન્ડિયા
ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઈન્ડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP