કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ઉત્તર ભારતના સૌથી મોટા ફ્લોર્ટિંગ સોલાર પ્રોજેક્ટનું ઉદ્ઘાટન ક્યા શહેરમાં કરાયું ? લેહ નોઈડા ચંડીગઢ દેહરાદૂન લેહ નોઈડા ચંડીગઢ દેહરાદૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં આયુષ્યમાન ભારત અંતર્ગત કેટલા આયુષ્માન ભારત આરોગ્ય અને કલ્યાણ કેન્દ્રો શરૂ કરવાનું લક્ષ્ય હાંસલ કરાયું છે ? 5 લાખ 1 લાખ 1.5 લાખ 2 લાખ 5 લાખ 1 લાખ 1.5 લાખ 2 લાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) રાષ્ટ્રીય પ્રવાસન દિવસ (National Tourism Day) ક્યારે મનાવાય છે ? 26 જાન્યુઆરી 25 જાન્યુઆરી 24 જાન્યુઆરી 27 જાન્યુઆરી 26 જાન્યુઆરી 25 જાન્યુઆરી 24 જાન્યુઆરી 27 જાન્યુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) પ્રવાસી ભારતીય દિવસ ક્યારે મનાવાય છે ? 8 જાન્યુઆરી 10 જાન્યુઆરી 9 જાન્યુઆરી 4 જાન્યુઆરી 8 જાન્યુઆરી 10 જાન્યુઆરી 9 જાન્યુઆરી 4 જાન્યુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ (International Day of the Girl Child) ક્યારે મનાવાય છે ? 11 જાન્યુઆરી 11 નવેમ્બર 11 ઓક્ટોબર 11 ડિસેમ્બર 11 જાન્યુઆરી 11 નવેમ્બર 11 ઓક્ટોબર 11 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ન્યૂયોર્ક ફિલ્મ ક્રિટિક્સ સર્કલમાં બેસ્ટ ડાયરેક્ટરનો એવોર્ડ કોને મળ્યો ? એસ.એસ. રાજામૌલી કરણ જોહર વિશાલ ભારદ્વાજ રાજકુમાર હિરાણી એસ.એસ. રાજામૌલી કરણ જોહર વિશાલ ભારદ્વાજ રાજકુમાર હિરાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP