કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) નીચેના વિધાનો પૈકી સાચુ/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને PM PRANAM યોજનાનું પૂરું નામ PM Programme for Restoration, Awareness, Nourishment and Amelioration of Mother Earth છે. તાજેતરમાં સરકારે રાસાયણિક ખાતરોના ઉપયોગને ઘટાડવા માટે PM PRANAM યોજના શરૂ કરી છે. એક પણ નહીં આપેલ બંને PM PRANAM યોજનાનું પૂરું નામ PM Programme for Restoration, Awareness, Nourishment and Amelioration of Mother Earth છે. તાજેતરમાં સરકારે રાસાયણિક ખાતરોના ઉપયોગને ઘટાડવા માટે PM PRANAM યોજના શરૂ કરી છે. એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) કાપડ મંત્રાલયના Technotex 2023 કાર્યક્રમની મેજબાની ક્યા શહેરે કરી ? અમદાવાદ બેંગલુરુ મુંબઈ જયપુર અમદાવાદ બેંગલુરુ મુંબઈ જયપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) 12U2 (ઈઝરાયેલ, ભારત, UAE અને અમેરિકા) બિઝનેસ ફોરમનું આયોજન ક્યા કરાયું હતું ? ન્યૂયોર્ક જેરુસલેમ અબુધાબી નવી દિલ્હી ન્યૂયોર્ક જેરુસલેમ અબુધાબી નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં ક્યા દેશના સૌથી સફળ T20I કેપ્ટન એરોન ફિન્ચે ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિની ઘોષણા કરી ? ન્યૂઝિલેન્ડ દ. આફ્રિકા ઈંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયા ન્યૂઝિલેન્ડ દ. આફ્રિકા ઈંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) RBIના તાજેતરના અભ્યાસ અનુસાર, વર્ષ 2017થી 2022 સુધીમાં ક્યા રાજ્યમાંથી GST કલેક્શન સૌથી વધુ હતું ? મહારાષ્ટ્ર કેરળ આંધ્ર પ્રદેશ રાજસ્થાન મહારાષ્ટ્ર કેરળ આંધ્ર પ્રદેશ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ ભરતપુર પક્ષી અભયારણ્ય ક્યા રાજ્યમાં સ્થિત છે ? ઓડિશા મહારાષ્ટ્ર રાજસ્થાન છત્તીસગઢ ઓડિશા મહારાષ્ટ્ર રાજસ્થાન છત્તીસગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP