કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહને ક્યા દેશમાં લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરાયા ? પોલેન્ડ બ્રિટન અમેરિકા ફ્રાન્સ પોલેન્ડ બ્રિટન અમેરિકા ફ્રાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) ભારતીય નૌસેના દ્વારા વિકસિત સ્વદેશી ડેટા લિન્ક કોમ્યુનિકેશનનું નામ શું છે ? વાયુલિન્ક કોમલિન્ક રક્ષાલિન્ક ડિફેન્સલિન્ક વાયુલિન્ક કોમલિન્ક રક્ષાલિન્ક ડિફેન્સલિન્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) આર્થિક સર્વેક્ષણ 2022-23 અનુસાર, નાણાકીય વર્ષ 2023-24 (FY24)માં ભારતનો GDP વૃદ્ધિદર કેટલો રહેશે ? 7-7.5% 8-8.5% 6-6.8% 5-5.7% 7-7.5% 8-8.5% 6-6.8% 5-5.7% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા સાંસદોને સન્માનિત કરવા માટે સંસદરત્ન પુરસ્કારો એનાયત કરવાની ભલામણ કોણે કરી હતી ? ડૉ.રાજેન્દ્ર પ્રસાદ અટલબિહારી વાજપેયી પી.વી. નરસિમ્હારાવ ડૉ. A.P.J. અબ્દુલ કલામ ડૉ.રાજેન્દ્ર પ્રસાદ અટલબિહારી વાજપેયી પી.વી. નરસિમ્હારાવ ડૉ. A.P.J. અબ્દુલ કલામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં ક્યા ગ્રહના નવા 12 ચંદ્રની શોધ કરવામાં આવતા સૌથી વધુ ચંદ્ર ધરાવતો ગ્રહ બની ગયો છે ? શુક્ર યુરેનસ ગુરુ શનિ શુક્ર યુરેનસ ગુરુ શનિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) ભારતનો પ્રથમ બાયોમાસ આધારિત હાઈડ્રોજન પ્લાન્ટ ક્યા રાજ્યમાં સ્થાપવામાં આવશે ? ઉ.પ્રદેશ હિમાચલ પ્રદેશ અરૂણાચલ પ્રદેશ મધ્ય પ્રદેશ ઉ.પ્રદેશ હિમાચલ પ્રદેશ અરૂણાચલ પ્રદેશ મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP