કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં ગૃહમંત્રી અમિત શાહે ક્યા શહેરમાં નેશનલ ફોરેન્સિક સાયન્સીઝ યુનિવર્સિટીનો શિલાન્યાસ કર્યો ? કોચીન ધારવાડ પુણે બેંગલુરુ કોચીન ધારવાડ પુણે બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) એશિયન ડેવલપમેન્ટ બેંક (ADB)એ ક્યા રાજ્યમાં બાગાયતને પ્રોત્સાહન આપવા માટે 130 મિલિયન ડોલરની લોનની મંજૂરી આપી ? મધ્ય પ્રદેશ આંધ્ર પ્રદેશ હિમાચલ પ્રદેશ ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ આંધ્ર પ્રદેશ હિમાચલ પ્રદેશ ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં કઈ કંપનીએ એરો ઈન્ડિયા 2023 ઈવેન્ટમાં સોલાર એનર્જી દ્વારા સંચાલિત ડ્રોન ‘SURAJ’નું અનાવરણ કર્યું ? Idea Forge ગરૂડ એરોસ્પેસ જનરલ એરોનોટિક્સ પારસ એરોસ્પેસ Idea Forge ગરૂડ એરોસ્પેસ જનરલ એરોનોટિક્સ પારસ એરોસ્પેસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરના અહેવાલ અનુસાર, ભારતમાં ક્યું રાજ્ય સૌથી વધુ જળવાયુ સંવેદનશીલ પ્રદેશ હોવાનું અનુમાન છે ? બિહાર સિક્કિમ ઓડિશા ગુજરાત બિહાર સિક્કિમ ઓડિશા ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં દાદાસાહેબ ફાળકે ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ એવોર્ડ 2023 અંતર્ગત સર્વશ્રેષ્ઠ ફિલ્મનો પુરસ્કાર કઈ ફિલ્મને એનાયત કરાયો ? કંટારા બ્રહ્માસ્ત્ર દ્રશ્યમ 2 ધ કાશ્મીર ફાઈલ્સ કંટારા બ્રહ્માસ્ત્ર દ્રશ્યમ 2 ધ કાશ્મીર ફાઈલ્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે સમુદ્રી સહયોગ અંગે સમજૂતી પર હસ્તાક્ષર કર્યા ? ઓમાન માડાગાસ્કર સેશેલ્સ માલદીવ ઓમાન માડાગાસ્કર સેશેલ્સ માલદીવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP