કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) ઈન્ડિયા એનર્જી વીકનું આયોજન ક્યા કરવામાં આવ્યું હતું ? હૈદરાબાદ નવી દિલ્હી મુંબઈ બેંગલુરુ હૈદરાબાદ નવી દિલ્હી મુંબઈ બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) વિશ્વ રેડિયો દિવસ ક્યારે મનાવાય છે ? 10 ફેબ્રુઆરી 11 ફેબ્રુઆરી 13 ફેબ્રુઆરી 12 ફેબ્રુઆરી 10 ફેબ્રુઆરી 11 ફેબ્રુઆરી 13 ફેબ્રુઆરી 12 ફેબ્રુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં નિયુક્ત કરવામાં આવેલ રાજ્યપાલ અને સંબંધિત રાજ્ય અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. સિક્કિમ - લક્ષ્મણપ્રસાદ આચાર્ય ઝારખંડ - સી.પી. રાધાકૃષ્ણન મણિપુર – રમેશ બૈસ અરુણાચલ પ્રદેશ - લેફ. જન. કૈવલ્ય ત્રિવિક્રમ સિક્કિમ - લક્ષ્મણપ્રસાદ આચાર્ય ઝારખંડ - સી.પી. રાધાકૃષ્ણન મણિપુર – રમેશ બૈસ અરુણાચલ પ્રદેશ - લેફ. જન. કૈવલ્ય ત્રિવિક્રમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) કયું મંત્રાલય FAME (Faster Adoption and Manufacturing of Electric Vehicles) યોજના લાગુ કરે છે ? ભારે ઉદ્યોગ મંત્રાલય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય ગૃહ મંત્રાલય ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય ભારે ઉદ્યોગ મંત્રાલય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય ગૃહ મંત્રાલય ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં ક્યા દેશમાં ગેબ્રિયલ ચક્રવાત બાદ 6.1 રિક્ટર તીવ્રતાનો ભૂકંપ આવ્યો ? તુર્કી કેનેડા મ્યાનમાર ન્યુઝીલેન્ડ તુર્કી કેનેડા મ્યાનમાર ન્યુઝીલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા સાંસદોને સન્માનિત કરવા માટે સંસદરત્ન પુરસ્કારો એનાયત કરવાની ભલામણ કોણે કરી હતી ? ડૉ. A.P.J. અબ્દુલ કલામ અટલબિહારી વાજપેયી પી.વી. નરસિમ્હારાવ ડૉ.રાજેન્દ્ર પ્રસાદ ડૉ. A.P.J. અબ્દુલ કલામ અટલબિહારી વાજપેયી પી.વી. નરસિમ્હારાવ ડૉ.રાજેન્દ્ર પ્રસાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP