કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં ક્યા રાજ્યમાં ભારતનું સૌથી મોટું હેલિકોપ્ટર નિર્માણ એકમ કાર્યરત્ થયું ? કર્ણાટક મહારાષ્ટ્ર રાજસ્થાન તમિલનાડુ કર્ણાટક મહારાષ્ટ્ર રાજસ્થાન તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) વિશ્વ સરકાર શિખર સંમેલન (World Government Summit)નું આયોજન ક્યા કરવામાં આવે છે ? નવી દિલ્હી અબુધાબી દુબઈ ટોક્યો નવી દિલ્હી અબુધાબી દુબઈ ટોક્યો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) સરહદ પાર UPI પેમેન્ટ સર્વિસ લૉન્ચ કરનારું ભારતનું પ્રથમ ફિનટેક પ્લેટફોર્મ ક્યું બન્યું ? એક પણ નહીં Bharat Pe PayTm PhonePe એક પણ નહીં Bharat Pe PayTm PhonePe ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) 30મી રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન કોંગ્રેસ ક્યા યોજાઈ ? અમદાવાદ અમૃતસર નોઈડા વારાણસી અમદાવાદ અમૃતસર નોઈડા વારાણસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા ક્યા શહેરમાં વાર્ષિક ઉત્સવ ભારત રંગ મહોત્સવનું આયોજન કરે છે ? વારાણસી જયપુર જમ્મુ નવી દિલ્હી વારાણસી જયપુર જમ્મુ નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) ક્યા રાજ્ય એક લાખ નોકરીઓના સર્જન માટે IT/ITeS નીતિનું અનાવરણ કર્યું ? ગુજરાત આસામ રાજસ્થાન બિહાર ગુજરાત આસામ રાજસ્થાન બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP