કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં ગૃહમંત્રી અમિત શાહે ક્યા રાજ્યના દેવધરમાં નેનો યુરિયા પ્લાન્ટની આધારશિલા મૂકી ? ઓડિશા મિઝોરમ છત્તીસગઢ ઝારખંડ ઓડિશા મિઝોરમ છત્તીસગઢ ઝારખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) સ્વામી દયાનંદ સરસ્વતીની 200મી જન્મજયંતી નિમિત્તે વર્ષભર ચાલનારી ઉજવણીની શરૂઆત ક્યા થઈ ? દિલ્હી અમદાવાદ ભોપાલ જયપુર દિલ્હી અમદાવાદ ભોપાલ જયપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ ગાઝિયાન્ટેપ કેસલ ક્યા આવેલો છે ? સીરિયા તુર્કીયે ઈજિપ્ત લેબેનોન સીરિયા તુર્કીયે ઈજિપ્ત લેબેનોન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં ફાઈનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF)એ ક્યા દેશનું સભ્યપદ રદ કર્યું ? શ્રીલંકા રશિયા ચીન પાકિસ્તાન શ્રીલંકા રશિયા ચીન પાકિસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં કઈ સંસ્થાએ ‘નિધિ આપકે નિકટ’ આઉટરીચ કાર્યક્રમ શરૂ કર્યો ? IRDAI SBI RBI EPFO IRDAI SBI RBI EPFO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) એશિયન ડેવલપમેન્ટ બેંક (ADB)એ ક્યા રાજ્યમાં બાગાયતને પ્રોત્સાહન આપવા માટે 130 મિલિયન ડોલરની લોનની મંજૂરી આપી ? મધ્ય પ્રદેશ હિમાચલ પ્રદેશ ઉત્તર પ્રદેશ આંધ્ર પ્રદેશ મધ્ય પ્રદેશ હિમાચલ પ્રદેશ ઉત્તર પ્રદેશ આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP