કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. રાજા રામમોહન રાય રાષ્ટ્રીય પુરસ્કાર પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા દ્વારા દર વર્ષે પ્રદાન કરવામાં આવે છે. વર્ષ 2023નો રાજા રામમોહન રાય રાષ્ટ્રીય પુરસ્કાર પત્રકાર એ.બી.કે. પ્રસાદને એનાયત કરવામાં આવ્યો. આપેલ બંને એક પણ નહીં રાજા રામમોહન રાય રાષ્ટ્રીય પુરસ્કાર પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા દ્વારા દર વર્ષે પ્રદાન કરવામાં આવે છે. વર્ષ 2023નો રાજા રામમોહન રાય રાષ્ટ્રીય પુરસ્કાર પત્રકાર એ.બી.કે. પ્રસાદને એનાયત કરવામાં આવ્યો. આપેલ બંને એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) દાદાસાહેબ ફાળકે ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ એવોર્ડ 2023 અંતર્ગત બેસ્ટ પ્લેબેક સિંગર (પુરુષ)નો એવોર્ડ કોને એનાયત કરાશે ? સચેત ટંડન અરિજિત સિંહ જુબીન નોટિયાલ વિશાલ દાદલાણી સચેત ટંડન અરિજિત સિંહ જુબીન નોટિયાલ વિશાલ દાદલાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) નીચેના પૈકી ક્યા મહાનુભાવને વર્ષ 2023નો પદ્મભૂષણ પુરસ્કાર એનાયત કરાયો નથી ? સુધા મૂર્તિ કુમાર મંગલમ બિરલા સુમન કલ્યાણપુર હીરબાઈ લોબી સુધા મૂર્તિ કુમાર મંગલમ બિરલા સુમન કલ્યાણપુર હીરબાઈ લોબી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં ક્યા દેશના સૌથી સફળ T20I કેપ્ટન એરોન ફિન્ચે ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિની ઘોષણા કરી ? ઈંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયા ન્યૂઝિલેન્ડ દ. આફ્રિકા ઈંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયા ન્યૂઝિલેન્ડ દ. આફ્રિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) મત્સ્ય વિભાગ અને રાષ્ટ્રીય મત્સ્ય વિકાસ બોર્ડે ક્યા શહેરમાં સાગર પરિક્રમા તબક્કા 2નો શુભારંભ કર્યો ? પણજી વિશાખાપટ્ટનમ મુંબઈ સુરત પણજી વિશાખાપટ્ટનમ મુંબઈ સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) વિશ્વ સ્કાઉટ દિવસ ક્યારે મનાવાય છે ? 23 ફેબ્રુઆરી 22 ફેબ્રુઆરી 20 ફેબ્રુઆરી 21 ફેબ્રુઆરી 23 ફેબ્રુઆરી 22 ફેબ્રુઆરી 20 ફેબ્રુઆરી 21 ફેબ્રુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP