કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) વિશ્વ રેડિયો દિવસ ક્યારે મનાવાય છે ? 12 ફેબ્રુઆરી 11 ફેબ્રુઆરી 10 ફેબ્રુઆરી 13 ફેબ્રુઆરી 12 ફેબ્રુઆરી 11 ફેબ્રુઆરી 10 ફેબ્રુઆરી 13 ફેબ્રુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) મ્યુનિક સુરક્ષા સંમેલન (Munich Security Conference)ની મેજબાની ક્યો દેશ કરે છે ? નોર્વે ક્રોએશિયા જર્મની ચેક રિપબ્લિક નોર્વે ક્રોએશિયા જર્મની ચેક રિપબ્લિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) ડ્રગ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI) તરીકે કોની નિયુક્તિ કરાઈ ? ડૉ.સૈયદ કુરેશી પ્રદીપ શર્મા ડૉ.રાજીવ રઘુવંશી ડૉ.રાજીવ શુકલ ડૉ.સૈયદ કુરેશી પ્રદીપ શર્મા ડૉ.રાજીવ રઘુવંશી ડૉ.રાજીવ શુકલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ સૌર ક્રાંતિ ક્યા દેશ સાથે સંબંધિત છે ? સાઉદી અરેબિયા અફઘાનિસ્તાન બાંગ્લાદેશ ઈરાન સાઉદી અરેબિયા અફઘાનિસ્તાન બાંગ્લાદેશ ઈરાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) વિશ્વ સરકાર શિખર સંમેલન (World Government Summit)નું આયોજન ક્યા કરવામાં આવે છે ? દુબઈ અબુધાબી ટોક્યો નવી દિલ્હી દુબઈ અબુધાબી ટોક્યો નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) મુખ્યમંત્રી તીર્થદર્શન યોજના ક્યા રાજ્ય સાથે સંબંધિત છે ? મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન ગોવા મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન ગોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP