Talati Practice MCQ Part - 9 અગ્નિજિત માટી (ફાય૨ કલે) ___ જિલ્લામાં મળતી નથી. સુરત પાટણ કચ્છ સુરેન્દ્રનગર સુરત પાટણ કચ્છ સુરેન્દ્રનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 તળપદા શબ્દનું શિષ્ટરૂપ આપો : જગન મગન જગનું યજ્ઞ જગત મગન જગનું યજ્ઞ જગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 નીચેના પૈકી કયો શબ્દ 'પત્ની'નો પર્યાયવાયી નથી ? ક્ષેત્રી તિયા દારા કલત્ર ક્ષેત્રી તિયા દારા કલત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 લીલનો ઉપયોગ ___ બનાવવામાં થતો નથી. પ્રસાધનો ખોરાક વિસ્ફોટકો મોતી પ્રસાધનો ખોરાક વિસ્ફોટકો મોતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 નોચેનામાંથી જુદો પડતો શબ્દ કયો છે ? કરેણ કમળ સુગંધ ગુલાબ કરેણ કમળ સુગંધ ગુલાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 એક વસ્તુની છાપેલી કિંમત પર અનુક્રમે 20% અને 10% વળતર મળે છે. જો વસ્તુની છાપેલી કિંમત રૂ. 2,550 હોય તો તેની ખરીદ કિંમત રૂ. ___ થાય. 1,826 1,745 1,836 1,735 1,826 1,745 1,836 1,735 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP