ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'પિંગળશાસ્ત્ર' એટલે શું ? પીંગલા નાડીનું શાસ્ત્ર ભવાઈના વાધોને વગાડવાનું શાસ્ત્ર ભર્તુહરિની પત્નીએ રચેલું શાસ્ત્ર છંદશાસ્ત્ર પીંગલા નાડીનું શાસ્ત્ર ભવાઈના વાધોને વગાડવાનું શાસ્ત્ર ભર્તુહરિની પત્નીએ રચેલું શાસ્ત્ર છંદશાસ્ત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) હાસ્યકાર નટવરલાલ બુચની પ્રસિદ્ધ હાસ્ય રચના જણાવો. હળવાં ફૂલ કેસુડાના કાગળ ક્ષુલ્લક બાબતો વિચિત્ર અનુભવ હળવાં ફૂલ કેસુડાના કાગળ ક્ષુલ્લક બાબતો વિચિત્ર અનુભવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સ્નેહી પરમારનું જન્મસ્થળ જણાવો. સનાળિયા નાકોડા હરસોલ ફોજીવાડા સનાળિયા નાકોડા હરસોલ ફોજીવાડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ગાંધી યુગનું ગુજરાતી સાહિત્ય' ના લેખનકારનું નામ જણાવો. બાલમુકુન્દ દવે જયંત પાઠક સુરેશ દલાલ હરિન્દ્ર દવે બાલમુકુન્દ દવે જયંત પાઠક સુરેશ દલાલ હરિન્દ્ર દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઝવેરચંદ મેઘાણીનો કાવ્યસંગ્રહ 'વેણીનાં ફૂલ' માં આવતું કાવ્ય 'ચારણકન્યા' માં આવતાં પાત્રનું વાસ્તવિક નામ શું હતું ? ચંદા ચંપાબાઈ ગૌરીબાઈ હીરબાઈ ચંદા ચંપાબાઈ ગૌરીબાઈ હીરબાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યમાં જાનપદી નવલકથાના સર્જક કોણે છે ? પન્નાલાલ પટેલ ઉમાશંકર જોષી કનૈયાલાલ મુનશી સુરેશ જોષી પન્નાલાલ પટેલ ઉમાશંકર જોષી કનૈયાલાલ મુનશી સુરેશ જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP