Talati Practice MCQ Part - 9 નીચેના પૈકી ક્યું શહેર કોઈ રાજ્યની રાજધાની નથી ? દહેરાદૂન ગંગટોક નૈનીતાલ દીસપુર દહેરાદૂન ગંગટોક નૈનીતાલ દીસપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ભારતીય બંધારણની કઈ કલમ અંતર્ગત કાશ્મીરને વિશેષ દરજ્જો મળેલ છે ? 302 370 356 307 302 370 356 307 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 150 રુપિયાની કિંમતની બેગ 10 ટકા નફો લઈ વેચતાં તેની વેચાણ કિંમત શું થાય ? 160 1,51,50 155 165 160 1,51,50 155 165 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 એક વસ્તુના વેચાાવેરામાં 3% વધારો થતાં તેની કિંમતમાં રૂ. 96નો વધારો થતો હોય તો વસ્તુની કિંમત ___ થાય. રૂ. 3,170 રૂ. 3,000 રૂ. 3,300 રૂ. 3,200 રૂ. 3,170 રૂ. 3,000 રૂ. 3,300 રૂ. 3,200 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 Look, the lion ___ now. roaring roar roared is roaring roaring roar roared is roaring ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 શિવાજીની માતાનું નામ શું હતું ? કસ્તુરબા એની બિસેન્ડ લક્ષ્મીબાઈ જીજીબાઈ કસ્તુરબા એની બિસેન્ડ લક્ષ્મીબાઈ જીજીબાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP