Talati Practice MCQ Part - 9
"મધુર નમણા ચહેરાઓનો ભવોભવનો ઋણી.”
પંક્તિમાં પ્રયોજાયેલા છંદનું નામ દર્શાવો. -

હરિણી
પૃથ્વી
શિખરિણી
મંદાક્રાન્તા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
10 પ્રાપ્તાંકોનો મધ્યક 12.8 છે, જેમાં એક પ્રાપ્તાંક ભૂલથી 15 ને બદલ 25 લેવાયો હોય તો સાચો મધ્યક શોધો :

22.8
10.8
15.3
11.8

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
___ ભારતનું પ્રથમ સમાચાર પત્ર હતું.

ગુજરાત સમાચાર
મુંબઈ સમાચાર
બેંગોલ ગેઝેટ
આનંદ બજાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ગુજરાતનું એકમાત્ર ગિરિમથક ક્યું છે ?

માઉન્ટ આબુ
ગીરનાર
સાપુતારા
માથેરાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
અમેરિકાના કયા મહાન પત્રકારના નામે દર વર્ષે શ્રેષ્ઠ પત્રકારત્વ માટે પત્રકારને એવોર્ડ આપવામાં આવે છે ?

ડેવિડ જોન
જોર્જ પુલિત્ઝર
જોસેફ પુલિત્ઝર
જોસેફ મેક્ઝેની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP