Talati Practice MCQ Part - 9
મહાત્મા ગાંધીએ આફ્રિકાથી ભારત આવ્યા પછી કયું સામયિક શરૂ કર્યું ?

યંગ ઈન્ડિયા
યંગ ઈન્ડિયન
ભારત
હિન્દુસ્તાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
દરબારી ગવૈયા તાનસેનનો તાપ કયા સંગીતજ્ઞ દ્વારા શાંત કરવામાં આવેલ ?

પંડિત ઓમકારનાથ
તાનારીરી
બૈજુ બાવરા
પંડિત જસરાજજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
કયું રસાયણ પાણીને જંતુમુકત કરવા માટે વપરાય છે ?

બ્રોમીન
ક્લોરિન
સલ્ફર
પોટેશિયમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP