Talati Practice MCQ Part - 9 સ્વતંત્ર ભારતના પ્રથમ ભારતીય ગવર્નર જનરલ કોણ હતા ? રાજગોપાલાચારી ડો. રાજેન્દ્રપ્રસાદ ઝાકીર હુસૈન લોર્ડ માઉન્ટબેટન રાજગોપાલાચારી ડો. રાજેન્દ્રપ્રસાદ ઝાકીર હુસૈન લોર્ડ માઉન્ટબેટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 'મહાગુજરાત' ચળવળના મુખ્ય નેતા કોણ હતા ? હરિહર ખંભોળજા અમૃતલાલ યાજ્ઞિક છેલભાઈ દવે ઈન્દુલાલ યાજ્ઞિક હરિહર ખંભોળજા અમૃતલાલ યાજ્ઞિક છેલભાઈ દવે ઈન્દુલાલ યાજ્ઞિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 "ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સહેજે" કાવ્યપંક્તિ ક્યા કવિની છે ? મણિલાલ ન. દ્વિવેદી બાલાશંકર કંથારિયા કાન્ત ન્હાનાલાલ મણિલાલ ન. દ્વિવેદી બાલાશંકર કંથારિયા કાન્ત ન્હાનાલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ગુજરાતનો ઘડિયાળ ઉદ્યોગ મુખ્યત્વે ક્યાં વિકસ્યો છે ? મોરબી ગોંડલ જામનગર પોરબંદર મોરબી ગોંડલ જામનગર પોરબંદર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ભારતના મુખ્ય ચૂંટણી કમિશ્નરને કોણ પદભ્રષ્ટ કરી શકે ? રાષ્ટ્રપતિ વડાપ્રધાન સંસદ સર્વોચ્ચ અદાલત રાષ્ટ્રપતિ વડાપ્રધાન સંસદ સર્વોચ્ચ અદાલત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 રામેશ્વર પાસે આવેલા સેતુબંધનું નિર્માણ કરવામાં મહત્વનો ભાગ કોણે ભજવ્યો હતો ? હનુમાન અને જાંબુવાન અંગદ અને સુગ્રીવ નલ અને નીલ એક પણ નહીં હનુમાન અને જાંબુવાન અંગદ અને સુગ્રીવ નલ અને નીલ એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP