Talati Practice MCQ Part - 9 ગુજરાતમાં વ્યાયામ પ્રવૃત્તિને કોણે વેગ આપ્યો ? વોરા બંધુઓ ક્ષત્રિય બંધુઓ શેઠ બંધુઓ પુરાણી બંધુઓ વોરા બંધુઓ ક્ષત્રિય બંધુઓ શેઠ બંધુઓ પુરાણી બંધુઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ગુજરાતના મેળાઓ માટે નીચેની જોડો પૈકી ___ બંધ બેસતી નથી. પલ્લીનો મેળો - ગાંધીનગર પાસે રૂપાલમાં વૌઠાનો મેળો – આણંદ ભવનાથનો મેળો - ગિરનારની તળેટીમાં તરણેતરનો મેળો – થાન પલ્લીનો મેળો - ગાંધીનગર પાસે રૂપાલમાં વૌઠાનો મેળો – આણંદ ભવનાથનો મેળો - ગિરનારની તળેટીમાં તરણેતરનો મેળો – થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 'રાષ્ટ્રીય શાયર'નું બિરુદ કયા કવિને મળેલું છે ? ઝવેરચંદ મેઘાણી ઈકબાલ બંકિમચંદ્ર રવિન્દ્રનાથ ટાગોર ઝવેરચંદ મેઘાણી ઈકબાલ બંકિમચંદ્ર રવિન્દ્રનાથ ટાગોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 Please give ___ a book. my i mine me my i mine me ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 પ્રકાશ : કિરણ, તો અવાજ : ___ શ્રવણ તરંગ સૂર કવન શ્રવણ તરંગ સૂર કવન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 દક્ષિણ પૂર્વ એશિયાનાં રાષ્ટ્રોનું સંગઠન – આસિયાન – નું વડું મથક આવેલું છે તે સ્થળ : બેંગકોક જાકાર્તા સિંગાપુર મનીલા બેંગકોક જાકાર્તા સિંગાપુર મનીલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP