Talati Practice MCQ Part - 9
કોમ્પ્યુટરની સર્કીટ ___ થી ઓળખાય છે ?

ઈન્ટરનેટ
લેંગ્વેજ
હાર્ડવેર
સોફટવેર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
A, B અને C ભાગીદારો છે. તેઓના નફા-નુકસાનની વહેંચણીનું પ્રમાણ 5 : 3 : 2 નું છે. 2007-08 ના વર્ષમાં પેઢીનો ચોખ્ખો નફો રૂ.70,500 થાય છે, તો તેઓના ભાગે અનુક્રમે ___ આવશે.

રૂ. 35,250, રૂ. 21,250 અને રૂ. 14,000
રૂ. 35,500, રૂ. 21,000 રૂ. 14,000
રૂ. 35,250, રૂ. 21,100 અને રૂ. 14,150
રૂ.35,250, રૂ. 21,150 અને રૂ. 14,100

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
શત્રુંજય પર્વત ગુજરાત રાજ્યમાં ક્યાં આવેલ છે ?

પાલીતાણા
સુરેન્દ્રનગર
જૂનાગઢ
અમરેલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
દાંત અને હાડકાંના બંધારણમાં મુખ્યત્વે શું હોય છે ?

સલ્ફરના ક્ષારો
મેગ્નેશિયમ ક્ષારો
કેલ્શીયમ ક્ષારો
ફોસ્ફરસના ક્ષારો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP