Talati Practice MCQ Part - 9
'સ્વરાજ મારો જન્મસિદ્ધ હકક છે' આ સૂત્ર આપનાર કોણ ?

મહાત્મા ગાંધી
સુભાષચંદ્ર બોઝ
ગોપાલકૃષ્ણ ગોખલે
બાળગંગાધર તિલક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
રસ્તો ઓળંગતી વખતે ક્યાંથી ઓળંગવો જોઈએ ?

જમણી બાજુથી
ઝીબ્રા ક્રોસીંગથી
વચ્ચેથી
ડાબી બાજુથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
નીચેના પૈકી ક્યું શહેર કોઈ રાજ્યની રાજધાની નથી ?

દીસપુર
નૈનીતાલ
દહેરાદૂન
ગંગટોક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP