Talati Practice MCQ Part - 9 રસ્તાની બાજુ પર વાહન ઉભું રાખીએ ત્યારે કઈ લાઈટ ઝબુકવી જોઈએ. ભૂરી પીળી લીલી લાલ ભૂરી પીળી લીલી લાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 નોચેનામાંથી જુદો પડતો શબ્દ કયો છે ? ગુલાબ સુગંધ કમળ કરેણ ગુલાબ સુગંધ કમળ કરેણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 લીમડાના ફૂલનો ઉપયોગ કંઈ ઋતુમાં થાય છે ? શિશિર હેમંત ગ્રીષ્મ વસંત શિશિર હેમંત ગ્રીષ્મ વસંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ભારતનું રાષ્ટ્રીય પ્રાણી કયું છે ? હાથી દીપડો સિંહ વાઘ હાથી દીપડો સિંહ વાઘ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 સૌરાષ્ટ્રની રસધારના લેખક કોણ હતા ? ઉમાશંકર જોષી રાજેન્દ્ર શાહ કનુ દેસાઈ ઝવેરચંદ મેઘાણી ઉમાશંકર જોષી રાજેન્દ્ર શાહ કનુ દેસાઈ ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 અન્ય સજીવોનો ખોરાક તરીકે ઉપયોગ કરનાર સજીવને ___ કહે છે. વિઘટક રક્ષક ભક્ષક ભક્ષ્ય વિઘટક રક્ષક ભક્ષક ભક્ષ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP