Talati Practice MCQ Part - 9
નામના અર્થમાં વધારો કરે તેને ___ તરીકે ઓળખવામાં આવે છે.

વિશેષ
ભાવવાચક નામ
વિશેષણ
સર્વનામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
પારસીઓ ભારતમાં આવ્યા ત્યારે કયા બંદરે ઉતર્યા હતા ?

સંજાણ
કંડલા
પીપાવાવ
ઘોઘા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
દરિયાકિનારે આવેલા જંગલને ક્યા નામથી ઓળખવામાં આવે છે ?

પાનખર જંગલ
વીડી
કાંટાળા જાતનું જંગલ
ચેર જંગલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP