Talati Practice MCQ Part - 9
ઝવેરચંદ મેઘાણી કયા દૈનિકનું તંત્રીપદ સંભાળતા હતા ?

પ્રવાસી
સોરઠ ભૂમિ
સૌરાષ્ટ્ર સમાચાર
ફૂલછાબ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
વીર કવિ નર્મદે શરૂ કરેલા પાક્ષિકનું નામ શું હતું ?

નગારું
દર્પણ
ડાંડિયો
મશાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP