Talati Practice MCQ Part - 9
મહાન સમ્રાટ અશોકની રાજધાનીનું શહેર ક્યું હતું ?

પાટલીપુત્ર
વૈશાલી
ઉજ્જૈન
આમ્રપાલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
નીચેનામાંથી કઈ સેવા પ્રસારભારતી કોર્પોરેશન હેઠળ આવે છે ?

આપેલ બંને
દૂરદર્શન
એક પણ નહીં
ઓલ ઈન્ડિયા રેડિયો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP