Talati Practice MCQ Part - 9 'મહાગુજરાત' ચળવળના મુખ્ય નેતા કોણ હતા ? ઈન્દુલાલ યાજ્ઞિક હરિહર ખંભોળજા અમૃતલાલ યાજ્ઞિક છેલભાઈ દવે ઈન્દુલાલ યાજ્ઞિક હરિહર ખંભોળજા અમૃતલાલ યાજ્ઞિક છેલભાઈ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 પતંજલિ મુનિના અષ્ટાંગ યોગના આઠ ચરણમાં ___ નો સમાવેશ થતો નથી. પ્રાણાયામ પ્રત્યાહાર ધર્મ નિયમ પ્રાણાયામ પ્રત્યાહાર ધર્મ નિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 લવ-કુશ કયા ઋષિના આશ્રમમાં રહેતા હતા ? વસિષ્ઠ માતંગ વાલ્મીકિ વિશ્વામિત્ર વસિષ્ઠ માતંગ વાલ્મીકિ વિશ્વામિત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડનું વડું મથક ક્યા સંયુક્ત સ્થાને આવેલ છે ? ગાંધીનગર-મહેસાણા ગાંધીનગર-વડોદરા ગાંધીનગર-ખેડા ગાંધીનગર–અમદાવાદ ગાંધીનગર-મહેસાણા ગાંધીનગર-વડોદરા ગાંધીનગર-ખેડા ગાંધીનગર–અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ માસ કોમ્યુનિકેશનનું વડું મથક ક્યાં આવેલું છે ? અમદાવાદ મુંબઈ દિલ્હી કોલકાતા અમદાવાદ મુંબઈ દિલ્હી કોલકાતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 અમેરિકાના કયા મહાન પત્રકારના નામે દર વર્ષે શ્રેષ્ઠ પત્રકારત્વ માટે પત્રકારને એવોર્ડ આપવામાં આવે છે ? જોસેફ મેક્ઝેની ડેવિડ જોન જોસેફ પુલિત્ઝર જોર્જ પુલિત્ઝર જોસેફ મેક્ઝેની ડેવિડ જોન જોસેફ પુલિત્ઝર જોર્જ પુલિત્ઝર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP