Talati Practice MCQ Part - 9 'તાના રીરી' સંગીત મહોત્સવ દર વર્ષે કયા શહેરમાં ઉજવવામાં આવે છે ? વડનગર વિસનગર વડોદરા ભાવનગર વડનગર વિસનગર વડોદરા ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 લીલનો ઉપયોગ ___ બનાવવામાં થતો નથી. વિસ્ફોટકો પ્રસાધનો મોતી ખોરાક વિસ્ફોટકો પ્રસાધનો મોતી ખોરાક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 કયું વૃક્ષ સહુથી વધુ પ્રાણવાયુ (ઓક્સિજન) આપે છે ? પીપળો આસોપાલવ લીમડો વડ પીપળો આસોપાલવ લીમડો વડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 સ્વતંત્ર ભારતના પ્રથમ ભારતીય રાષ્ટ્રપતિ કોણ હતા ? ડૉ. ઝાકીર હુસેન ડૉ. બાબાસાહેબ આંબેડકર ડૉ. રાજેન્દ્રપ્રસાદ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન્ ડૉ. ઝાકીર હુસેન ડૉ. બાબાસાહેબ આંબેડકર ડૉ. રાજેન્દ્રપ્રસાદ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 આયુર્વેદ ઉપચાર પદ્ધતિમાં શસ્ત્રક્રિયા(વાઢ-કાપ) ક્ષેત્રે કોનું ઉત્તમ પ્રદાન છે ? વરાહ મિહિર નાગાર્જુન મહર્ષિ સુશ્રુત મહર્ષિ ચરક વરાહ મિહિર નાગાર્જુન મહર્ષિ સુશ્રુત મહર્ષિ ચરક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 જમીનનું પ્રદૂષણ સૌથી વધારે શેનાથી થાય છે ? ખાવાનો પદાર્થ લાકડું પ્લાસ્ટિકની કોથળીઓ કાગળ ખાવાનો પદાર્થ લાકડું પ્લાસ્ટિકની કોથળીઓ કાગળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP