Talati Practice MCQ Part - 9 કયું પ્રાણી ગુજરાતનાં જંગલોમાં જોવા મળતું નથી ? દીપડો વરુ વાઘ સિંહ દીપડો વરુ વાઘ સિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 કાથો નીચે પૈકી કયા વૃક્ષમાંથી બને છે ? ખેર નેતર બાવળ ચીડ ખેર નેતર બાવળ ચીડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 મહાભારત યુદ્ધના મદાનમાં સામેના પક્ષમાં સ્વેચ્છાએ જવાની ઘોષણા થતાં કૌરવપક્ષમાંથી પાંડવપક્ષમાં કોણ ગયું હતું ? વિકર્ણ યુયુત્સુ વિદુર શલ્ય વિકર્ણ યુયુત્સુ વિદુર શલ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 Ramanujam was ___ by Royal Society of London for his research in Mathematics. Feliciated Felicitated Facilitated Felicited Feliciated Felicitated Facilitated Felicited ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 નીચેના કયા વૃક્ષના ફૂલમાંથી નશાયુક્ત પીણું બને છે ? વડ લીમડો પીપળો મહુડો વડ લીમડો પીપળો મહુડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 'શિક્ષક દિન' નીચે દર્શાવેલ ક્યા મહાપુરુપ સાથે સંબંધ ધરાવે છે ? ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન્ ગિજુભાઈ બધેકા ચાણક્ય રવીન્દ્રનાથ ટાગોર ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન્ ગિજુભાઈ બધેકા ચાણક્ય રવીન્દ્રનાથ ટાગોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP