Talati Practice MCQ Part - 9 શીતળા માતાનું વાહન કયું છે ? ઊંટ મગર ગધેડું ગરુડ ઊંટ મગર ગધેડું ગરુડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 વૃક્ષ પોતાનો ખોરાક બનાવવા માટે કયા વાયુનો ઉપયોગ કરે છે ? કાર્બન ડાયોક્સાઈડ હાઈડ્રોજન ઓક્સિજન નાઈટ્રોજન કાર્બન ડાયોક્સાઈડ હાઈડ્રોજન ઓક્સિજન નાઈટ્રોજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ભારતના બંધારણની પ્રસ્તાવનામાં ___ નો ઉલ્લેખ નથી. સ્વતંત્રતા બંધુતા સમાનતા અહિંસા સ્વતંત્રતા બંધુતા સમાનતા અહિંસા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 નીચેના પૈકી કઈ વસ્તુ વિદ્યુત અવાહક છે ? તાંબુ સોનું ટંગસ્ટન કાચ તાંબુ સોનું ટંગસ્ટન કાચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 પીસીઆર (PCR) ની શોધ કોણે કરી ? કેરી મૂલીસ ગ્રિફિથ જે. ડી. વોટસન આર્થર કોનબર્ગ કેરી મૂલીસ ગ્રિફિથ જે. ડી. વોટસન આર્થર કોનબર્ગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 પોંડિચેરીનું નામ ક્યા મહાપુરુષ સાથે સંકળાયેલું છે ? અરવિંદ ઘોષ રમણ મહર્ષિ રવીન્દ્રનાથ ટાગોર સંત તિરૂવલ્લુવર અરવિંદ ઘોષ રમણ મહર્ષિ રવીન્દ્રનાથ ટાગોર સંત તિરૂવલ્લુવર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP