Talati Practice MCQ Part - 9 ભગવતગોમંડળ કયા વિષયનું પુસ્તક છે ? ધર્મગ્રંથ નવલકથા ભગવદ્ ગીતા શબ્દકોષ ધર્મગ્રંથ નવલકથા ભગવદ્ ગીતા શબ્દકોષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 એક વેપારી પોતાના ઉત્પાદિત માલની પડતરમાં 30% ઉમેરીને વેચાણ કિંમત નક્કી કરે છે. જો તે 5% વેપા૨ી વટાવે માલ વેચતો હોય તો તેની નફાની ટકાવારી ___ થાય. 23½% 25% 22½% 26% 23½% 25% 22½% 26% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 Please give ___ a book. my i mine me my i mine me ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 નીચેનામાંથી કોણ જુદું પડે છે ? અભિયાન ઈન્ડિયા ટુડે હોટલાઈન ચિત્રલેખા અભિયાન ઈન્ડિયા ટુડે હોટલાઈન ચિત્રલેખા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ભારતનો સર્વોચ્ચ એવોર્ડ 'ભારત રત્ન' મેળવનારમાં ___ નો સમાવેશ થતો નથી. ડો. એ.પી.જે. અબ્દુલ કલામ જવાહરલાલ નેહરુ મધર ટેરેસા મહાત્મા ગાંધી ડો. એ.પી.જે. અબ્દુલ કલામ જવાહરલાલ નેહરુ મધર ટેરેસા મહાત્મા ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 નીચેના પૈકી ક્યા રૂઢિપ્રયોગનો અર્થ 'બાતમી મળી જવી' એવો થાય છે ? કાને ધરવું કાન દેવા કાને વાત પહોંચવી કાન ઉઘાડવા કાને ધરવું કાન દેવા કાને વાત પહોંચવી કાન ઉઘાડવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP