Talati Practice MCQ Part - 9 પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી કયા જિલ્લામાં આવેલ છે ? મહેસાણા સાબરકાંઠા બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા બનાસકાંઠા પાટણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 સૂર્ય શું છે ? ધૂમકેતુ તારો એક પણ નહીં ગ્રહ ધૂમકેતુ તારો એક પણ નહીં ગ્રહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 10 પ્રાપ્તાંકોનો મધ્યક 12.8 છે, જેમાં એક પ્રાપ્તાંક ભૂલથી 15 ને બદલ 25 લેવાયો હોય તો સાચો મધ્યક શોધો : 11.8 15.3 22.8 10.8 11.8 15.3 22.8 10.8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 કહેવતનો અર્થ આપો : ચીંથરા ફાડવાં સમય પસાર કરવો કપડાં ફાડવાં નમાલી વાત ક૨વી અયોગ્ય કામ કરવું સમય પસાર કરવો કપડાં ફાડવાં નમાલી વાત ક૨વી અયોગ્ય કામ કરવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 સ્વતંત્ર ભારતના સોમનાથના મંદિરના જીર્ણોદ્વારનો સંકલ્પ કોણે કર્યો ? મોરારજી દેસાઈ ઢેબરભાઈ સરદાર પટેલ બાબુ રાજેન્દ્રપ્રસાદ મોરારજી દેસાઈ ઢેબરભાઈ સરદાર પટેલ બાબુ રાજેન્દ્રપ્રસાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 વનસ્પતિ પોતાનો ખોરાક બનાવવા હવામાંથી કયા વાયુનો ઉપયોગ કરે છે ? કાર્બન ડાયોકસાઈડ કાર્બન મોનોક્સાઈડ નાઈટ્રોજન ઓક્સિજન કાર્બન ડાયોકસાઈડ કાર્બન મોનોક્સાઈડ નાઈટ્રોજન ઓક્સિજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP