કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા અરેબિક ઍકૅડમીનું ઉદ્ઘાટન કર્યું ? મુંબઈ કાનપુર હૈદરાબાદ પુણે મુંબઈ કાનપુર હૈદરાબાદ પુણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં ગુજરાતી મહાનુભાવ ભાનુભાઈ ચિતારાને કઈ કલા માટે વર્ષ 2023ના પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરાયા છે ? પિઠોરા ચિત્રકલા કઠપુતળી કળા માતાની પછેડી અકીક કલા પિઠોરા ચિત્રકલા કઠપુતળી કળા માતાની પછેડી અકીક કલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) ફ્યુચર મેગાસિટી નિઓમ (NEOM) ક્યા દેશ સાથે સંબંધિત છે ? UAE જાપાન સાઉદી અરબ ચીન UAE જાપાન સાઉદી અરબ ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. PM ગતિશક્તિ યોજના અંતર્ગત ભારત સરકારે 11 ઈન્ડસ્ટ્રીયલ કોરિડોર અને 2 ડિફેન્સ કોરિડોર વિકસિત કરવાની યોજના બનાવી છે. આપેલ બંને એક પણ નહીં આ યોજના અંતર્ગત પ્રથમ ઈન્ડસ્ટ્રીયલ કોરિડોર તુમકુરુ ઈન્ડસ્ટ્રીયલ ટાઉનશિપનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. PM ગતિશક્તિ યોજના અંતર્ગત ભારત સરકારે 11 ઈન્ડસ્ટ્રીયલ કોરિડોર અને 2 ડિફેન્સ કોરિડોર વિકસિત કરવાની યોજના બનાવી છે. આપેલ બંને એક પણ નહીં આ યોજના અંતર્ગત પ્રથમ ઈન્ડસ્ટ્રીયલ કોરિડોર તુમકુરુ ઈન્ડસ્ટ્રીયલ ટાઉનશિપનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) SCO ફિલ્મ ફેસ્ટિવલ 2023નું આયોજન ક્યા કરાયું હતું ? પણજી હૈદરાબાદ મુંબઈ બેંગલુરુ પણજી હૈદરાબાદ મુંબઈ બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) ‘અલ્ટ્રાસેટ’ (ULTRASAT) ક્યા દેશનું પ્રથમ ટેલિસ્કોપ મિશન છે ? ઈઝરાયેલ ફ્રાન્સ ભારત જાપાન ઈઝરાયેલ ફ્રાન્સ ભારત જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP