કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) ક્રિકેટના તમામ સ્વરૂપોમાં સદી ફટકારનાર પ્રથમ ભારતીય કેપ્ટન કોણ છે ? સચિન તેંડુલકર રોહિત શર્મા એમ.એસ.ધોની વિરાટ કોહલી સચિન તેંડુલકર રોહિત શર્મા એમ.એસ.ધોની વિરાટ કોહલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં ક્યા ગ્રહના નવા 12 ચંદ્રની શોધ કરવામાં આવતા સૌથી વધુ ચંદ્ર ધરાવતો ગ્રહ બની ગયો છે ? શુક્ર ગુરુ યુરેનસ શનિ શુક્ર ગુરુ યુરેનસ શનિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા અરેબિક ઍકૅડમીનું ઉદ્ઘાટન કર્યું ? કાનપુર મુંબઈ હૈદરાબાદ પુણે કાનપુર મુંબઈ હૈદરાબાદ પુણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં 3 ગ્રેમી એવોર્ડ જીતનારા પ્રથમ ભારતીય કોણ બન્યા ? પ્રિતમ રિકી કેજ A.R.રેહમાન વિશાલ ભારદ્વાજ પ્રિતમ રિકી કેજ A.R.રેહમાન વિશાલ ભારદ્વાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ તમામ FAME યોજનાની શરૂઆત વર્ષ 2015માં કરવામાં આવી હતી. કેન્દ્રીય બજેટ 2023-24માં FAME-2 યોજના અંતર્ગત નાણાં ભંડોળની ફાળવણી 2 ગણી કરવામાં આવી. FAMEનું પૂરું નામ Faster Adoption and Manufacturing of Electric Vehicles છે. આપેલ તમામ FAME યોજનાની શરૂઆત વર્ષ 2015માં કરવામાં આવી હતી. કેન્દ્રીય બજેટ 2023-24માં FAME-2 યોજના અંતર્ગત નાણાં ભંડોળની ફાળવણી 2 ગણી કરવામાં આવી. FAMEનું પૂરું નામ Faster Adoption and Manufacturing of Electric Vehicles છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં ઈન્ટરનેશનલ શૂટિંગ સ્પોર્ટ ફેડરેશન (ISSF) વર્લ્ડ શૂટિંગ ચેમ્પિયનશિપમાં કોણે ગોલ્ડ મેડલ જીત્યો ? ગગન નારંગ રુદ્રાક્ષ પાટિલ સમ્રાટ રાણા મનુ ભાકર ગગન નારંગ રુદ્રાક્ષ પાટિલ સમ્રાટ રાણા મનુ ભાકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP