કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ભારતનું પ્રથમ 3D પ્રિન્ટેડ ઘર કઈ સંસ્થાએ બનાવ્યું ? IIT મદ્રાસ IIT ભુવનેશ્વર IISc બેંગલુરુ IIT બોમ્બે IIT મદ્રાસ IIT ભુવનેશ્વર IISc બેંગલુરુ IIT બોમ્બે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ભારતીય તજજ્ઞોએ સ્પુતનિક V રસીને માન્યતા આપી છે, સ્પુતનિક V રસીનો વિકાસ કયા દેશ દ્વારા કરવામાં આવ્યો છે ? અમેરિકા રશિયા જર્મની ચીન અમેરિકા રશિયા જર્મની ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) ખલીલ ધનતેજવી ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં કઈ કોલમ લખતા હતા ? પારિજાતનો પરિસંવાદ અર્વાચિંતનમ્ ખુલ્લા બારણે ટકોરા સ્ટેકટ્રોમીટર પારિજાતનો પરિસંવાદ અર્વાચિંતનમ્ ખુલ્લા બારણે ટકોરા સ્ટેકટ્રોમીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) ભારત સરકારે રાષ્ટ્રીય સુપર કોમ્પ્યુટીંગ મિશનની શરૂઆત કયા વર્ષે કરી હતી ? વર્ષ 2018 વર્ષ 2017 વર્ષ 2015 વર્ષ 2014 વર્ષ 2018 વર્ષ 2017 વર્ષ 2015 વર્ષ 2014 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે રાષ્ટ્રીય દુર્લભ રોગ નીતિ, 2021ને મંજૂરી આપી છે. આ નીતિ મુજબ દુર્લભ રોગોને કેટલા સમૂહમાં વર્ગીકૃત કરાયા છે ? 5 4 3 6 5 4 3 6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં કયા દેશના દરિયાકિનારે ઘાતક શેવાળના કારણે લગભગ 4200 ટન જેટલી સાલમન માછલીઓ મૃત મળી આવી ? બ્રાઝિલ ચિલી જાપાન ઇંગ્લેન્ડ બ્રાઝિલ ચિલી જાપાન ઇંગ્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP