કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં વિશ્વનો પહેલો 3D પ્રિન્ટેડ સ્ટીલ બ્રિજ ક્યા બનાવવામાં આવ્યો ? નેપલ્સ એમ્સટર્ડમ જીનીવા પેરિસ નેપલ્સ એમ્સટર્ડમ જીનીવા પેરિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) LEAF (લોઅરિંગ એમિશન બાય એક્સેલરેટિંગ ફોરેસ્ટ ફાઈનાન્સ) ગઠબંધનમાં ક્યા દેશ સામેલ છે ? અમેરિકા નોર્વે યુનાઈટેડ કિંગ્ડમ આપેલ તમામ અમેરિકા નોર્વે યુનાઈટેડ કિંગ્ડમ આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ક્યા દેશમાં હીટ ડોમની સ્થિતિ જોવા મળી ? કેનેડા નોર્વે જાપાન રશિયા કેનેડા નોર્વે જાપાન રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ક્યા રાજ્યે ગર્ભવતી મહિલાઓને COVID-19ની રસી ઉપલબ્ધ કરાવવા માટે 'માતૃ કવચમ' નામના અભિયાનની ઘોષણા કરી ? કેરળ ગોવા કર્ણાટક બિહાર કેરળ ગોવા કર્ણાટક બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) ખાડી ક્ષેત્રમાં ભારતીય જહાજોની સુરક્ષા માટે ભારતીય નૌસેના દ્વારા શરૂ કરવામાં આવેલા ઓપરેશનનું નામ શું છે ? ઓપરેશન સુરક્ષા ઓપરેશન સંકલ્પ ઓપરેશન સફળ ઓપરેશન ચેતાવની ઓપરેશન સુરક્ષા ઓપરેશન સંકલ્પ ઓપરેશન સફળ ઓપરેશન ચેતાવની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ડૉ.રાજેન્દ્ર કિશોર પાંડાને કુવેમ્પુ પુરસ્કાર, 2020 એનાયત કરાયો તેઓ કઈ ભાષાના કવિ છે ? બંગાળી તમિલ ઉડિયા મલયાલમ બંગાળી તમિલ ઉડિયા મલયાલમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP