કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ભારતીય સૈન્યના એન્જિનિયરોએ ક્યા સ્થળે 3D રેપિડ કન્ટ્રકશન ટેકનોલોજીનો ઉપયોગ કરીને જવાનો માટે 3D પ્રિન્ટેડ હાઉસ બનાવ્યું ? પુણે જેસલમેર ગાંધીનગર ભોપાલ પુણે જેસલમેર ગાંધીનગર ભોપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) ભારતમાં ક્યા સ્થળે ભગવાન બુદ્ધની શયનમુદ્રામાં સૌથી મોટી મૂર્તિ નિર્માણ પામી રહી છે ? નાગપુર બોધગયા પાલિતાણા તારંગા નાગપુર બોધગયા પાલિતાણા તારંગા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં પૂસા કૃષિ વિજ્ઞાન મેળા 2022નું આયોજન ક્યા કરવામાં આવ્યું હતું ? પુણે લખનૌ ચંદીગઢ દિલ્હી પુણે લખનૌ ચંદીગઢ દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) દ્વારા ક્યા શહેરમાં ઈનોવેશન, ઈન્ક્યુબેશન અને એકસલરેશન સેન્ટર સ્થાપિત કરાશે ? હૈદરાબાદ મહારાષ્ટ્ર બેંગલુરુ રાજસ્થાન હૈદરાબાદ મહારાષ્ટ્ર બેંગલુરુ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) ગુજરાત બજેટ 2022-23માં કયા સ્થળે નવી મેડીકલ કોલેજ શરૂ કરવાની જોગવાઈ છે ? વેરાવળ જામ ખંભાળીયા આપેલ તમામ બોટાદ વેરાવળ જામ ખંભાળીયા આપેલ તમામ બોટાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ક્યા દેશે નૂર 2 સૈન્ય ઉપગ્રહ લૉન્ચ કર્યો ? ઈરાન સાઉદી અરેબિયા UAE પાકિસ્તાન ઈરાન સાઉદી અરેબિયા UAE પાકિસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP