વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) “ઈનસેટ - 3DR" વિશે ખરાં વિધાનોની ઓળખ કરો. આપેલ બંને ઈનસેટ – 3DR 2211 કિગ્રા વજનનો અતિ આધુનિક મૌસમ ઉપગ્રહ છે. આપેલ પૈકી કોઈ નહીં તેનું પ્રક્ષેપણ સપ્ટેમ્બર, 2016 માં GSLV - F05 દ્ધારા સફળતાપૂર્વક કરવામાં આવ્યું છે. આપેલ બંને ઈનસેટ – 3DR 2211 કિગ્રા વજનનો અતિ આધુનિક મૌસમ ઉપગ્રહ છે. આપેલ પૈકી કોઈ નહીં તેનું પ્રક્ષેપણ સપ્ટેમ્બર, 2016 માં GSLV - F05 દ્ધારા સફળતાપૂર્વક કરવામાં આવ્યું છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારત સ્ટાન્ડર્ડ્સ (BS) નોર્મ્સ શું છે ? આપેલ પૈકી કોઈ નહીં ભારતીય કેરીની ગુણવત્તા સંદર્ભના માનકો પુરાતન ભારતીય ચરિત્રો પરનો સંગ્રહ વાહનો દ્વારા ઉત્સર્જીત કરાતા વાયુઓમાં રહેલા પ્રદૂષકોના સંદર્ભમાં માનક આપેલ પૈકી કોઈ નહીં ભારતીય કેરીની ગુણવત્તા સંદર્ભના માનકો પુરાતન ભારતીય ચરિત્રો પરનો સંગ્રહ વાહનો દ્વારા ઉત્સર્જીત કરાતા વાયુઓમાં રહેલા પ્રદૂષકોના સંદર્ભમાં માનક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ડિસેમ્બર, 2016માં બંગાળના અખાતમાં Indra Navy 2016 નું નૌસેનાનું અભ્યાસ અભિયાન યોજવામાં આવેલ હતું તેમાં કેટલા દેશ જોડાયેલ હતા ? ત્રણ પાંચ ચાર બે ત્રણ પાંચ ચાર બે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) 'INS તિહાયુ' તાજેતરમાં મીડિયાની નજરે ચડ્યું હતું. તેના વિશે ખરા વિધાનો જણાવો. આપેલ બંને ફોલોઓન વોટર જેટ ફાસ્ટ એટેક ક્રાફટ્સ (FO-WJFAC) શ્રેણીનું જંગી જહાજ તિહાયુ વેસ્ટર્ન નેવલ કમાન્ડમાં સામેલ કરવામાં આવ્યું છે. આપેલ પૈકી કોઈ નહીં INS તિહાયુ બચાવ અભિયાન તથા પેટ્રોલિંગ માટે ઉપયોગમાં લેવાશે. આપેલ બંને ફોલોઓન વોટર જેટ ફાસ્ટ એટેક ક્રાફટ્સ (FO-WJFAC) શ્રેણીનું જંગી જહાજ તિહાયુ વેસ્ટર્ન નેવલ કમાન્ડમાં સામેલ કરવામાં આવ્યું છે. આપેલ પૈકી કોઈ નહીં INS તિહાયુ બચાવ અભિયાન તથા પેટ્રોલિંગ માટે ઉપયોગમાં લેવાશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) રશિયાએ છોડેલા પ્રથમ ઉપગ્રહનું નામ શું હતું ? પ્રાબદા એપોલો સ્પૂટનિક લાયકા પ્રાબદા એપોલો સ્પૂટનિક લાયકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) "આકાશ", "અસ્ત્ર" અને "નિર્ભય" નામાભિધાન નીચે પૈકી કોને આપવામાં આવેલ છે ? રડાર લડાકુ વિમાન સબમરીન મિસાઈલ રડાર લડાકુ વિમાન સબમરીન મિસાઈલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP