ચેઈન રૂલ (Chain Rule) એક કારખાનામાં સમાન ક્ષમતાથી ચાલતા 4 મશીન 1 મિનિટમાં 300 નંગ બાટલીઓ બનાવી શકે છે, તો 12 મશીન 3 મિનીટમાં કેટલી બાટલીઓ બનાવી શકશે ? 2700 4800 1800 3600 2700 4800 1800 3600 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP M1= 4 મશીન D1 = 1 મિનિટ W1 = 300 બાટલી M2 = 12 મશીન D2 = 3 મિનિટ W2 = (?) M1D1W2 = M2D2W1 4 × 1 × W2 =12 × 3 × 300 W2 = (12 × 3× 300)/ 4 = 2700
ચેઈન રૂલ (Chain Rule) એક કામ 40 કારીગર 1000 દિવસમાં પૂર્ણ કરે તો તે કામ 125 કારીગર કેટલા દિવસમાં પૂર્ણ કરી શકે ? 240 480 600 320 240 480 600 320 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP M1= 40 કારીગર D1 = 1000 દિવસ M2 = 125 મજુર D2 = (?) M1D1 = M2D2 40 × 1000 = 125 × D2 D2 = (40 × 1000) / 125 = 320 દિવસ
ચેઈન રૂલ (Chain Rule) 20 સરખી ક્ષમતાવાળા પાણીના પંપ 6 દિવસમાં એક ટાંકી પૂર્ણ રીતે ભરી શકે છે. જો આ ટાંકી 4 દિવસમાં ભરવી હોય તો કેટલા વધારાના પંપની જરૂર પડે ? 30 10 20 40 30 10 20 40 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP M1= 20 પંપ D1 = 6 દિવસ M2 = (20+X) પંપ D2 = 4 દિવસ M1D1 = M2D2 20 × 6 = (20 + X) × 4 (20×6) /4 = 20 + X 20 + X = 30 X = 10
ચેઈન રૂલ (Chain Rule) 10 માણસો એક કામ 10 દિવસમાં પૂરું કરે છે. જો કામ એક દિવસમાં પુરું કરવું હોય તો કેટલા માણસો જોઈએ ? 200 50 100 20 200 50 100 20 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP M1= 10 માણસો D1 = 10 દિવસ D2 = 1 દિવસ M2 = (?) M1D1 = M2D2 10 × 10 = M2 × 1 M2 = 100
ચેઈન રૂલ (Chain Rule) 30 માણસોને એક મકાન ધોળતાં 20 દિવસ લાગે છે. જો 10 માણસો ઓછા હોય તો, તે મકાન ધોળતા કેટલાં દિવસ લાગે ? 35 30 26 25 35 30 26 25 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP M1= 30 માણસો D1 = 20 દિવસ M2 = 20 માણસો D2 = (?) M1D1 = M2D2 30 × 20 = 20 × D2 D2 = (30 × 20)/ 20 = 30 દિવસો
ચેઈન રૂલ (Chain Rule) 9 મજૂર એક કામ 10 દિવસમાં કરી શકે તો તે કામ 18 મજૂરો કેટલા દિવસોમાં કરી શકે ? 10 15 8 5 10 15 8 5 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP M1= 9 મજુર D1 = 10 દિવસ M2 = 18 મજુર D2 = (?) M1D1 = M2D2 9 × 10 = 18 × D2 D2 = (9 × 10) / 18= 5 દિવસ